U

UP Politics

CM યોગી પીએમ મોદીને મળવા પહોંચ્યા, પ્રધાનમંત્રી નિવાસસ્થાને કરી  બેઠક

CM યોગી પીએમ મોદીને મળવા પહોંચ્યા, પ્રધાનમંત્રી નિવાસસ્થાને કરી બેઠક

PM Modi CM Yogi Meeting: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે નવી દિલ્હી સ્થિત વડાપ્રધાન આવાસ પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જોકે, બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા PM મોદી અને CM...

Rupin Bakraniya
જેમણે દીકરી અને ઉદ્યોગપતિની સુરક્ષાનું ઉલ્લંઘન કર્યું તેઓ કાં તો જેલમાં હશે અથવા નર્કમાં છે: CM યોગી

જેમણે દીકરી અને ઉદ્યોગપતિની સુરક્ષાનું ઉલ્લંઘન કર્યું તેઓ કાં તો જેલમાં હશે અથવા નર્કમાં છે: CM યોગી

Yogi Adityanath Amroha Speech: ઉત્તર પ્રદેશના અમરોહામાં સીએમ યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. સમાજવાદી પાર્ટીના યુગને યાદ કરતાં તેમણે કહ્યું કે 2007 થી 2017 દરમિયાન, પાછલી સરકારોએ રાજ્યમાં 29 ખાંડ મિલો બંધ કરી દીધી હતી. 21 ખાંડ મિલો બંધ થઈ ગઈ અને કંગાળ ભાવે વેચાઈ ગઈ અને જો એ જ સરકારો સત્તામાં હોત તો ઉત્તર પ્રદેશનો...

Rupin Bakraniya
શામલીમાં CM યોગીનો વિરોધ પક્ષ પર આકરો પ્રહાર, કહ્યું- 'જિન્નાહના ઉપાસકો' વિકાસ અને વારસાના વિરોધી છે

શામલીમાં CM યોગીનો વિરોધ પક્ષ પર આકરો પ્રહાર, કહ્યું- 'જિન્નાહના ઉપાસકો' વિકાસ અને વારસાના વિરોધી છે

Yogi Adityanath Shamli Development Projects: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શામલીમાં 581 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા અને પૂર્ણ થયેલા કુલ 89 વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે આયોજિત જાહેરસભામાં તેમણે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા રાજકીય પ્રહાર કરતાં બંને પક્ષોને 'જિન્નાના ઉપાસક' ગણાવ્યા હતા. મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે વર્ષ 2017 પહેલાં રાજ્યમાં વિકાસના કામો અટવાયેલા હતા...

Rupin Bakraniya
ગોંડામાં CM યોગીનો જલવો! ‘બુલડોઝર બાબા’ના નારાથી ગૂંજ્યો પંડાલ, ખુરશી પર ઊભા રહી લોકોએ સાંભળ્યું ભાષણ

ગોંડામાં CM યોગીનો જલવો! ‘બુલડોઝર બાબા’ના નારાથી ગૂંજ્યો પંડાલ, ખુરશી પર ઊભા રહી લોકોએ સાંભળ્યું ભાષણ

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભામાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. બલરામપુરમાં માતા પાટેેશ્વરીના દર્શન કર્યા બાદ યોગી આદિત્યનાથ ચકરૌત ખાતે આયોજિત સભામાં પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો સવારથી જ એકત્ર થવા લાગ્યા હતા.

Rupin Bakraniya
બલરામપુરથી CM યોગીનો 2027 માટે મોટો રાજકીય સંદેશ: કહ્યું-‘માફિયા માટીમાં ભળી ગયા, હવે વિકાસ જ UPની ઓળખ’

બલરામપુરથી CM યોગીનો 2027 માટે મોટો રાજકીય સંદેશ: કહ્યું-‘માફિયા માટીમાં ભળી ગયા, હવે વિકાસ જ UPની ઓળખ’

ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 392 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન કાયદો-વ્યવસ્થા, વિકાસ અને માફિયા રાજના મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજકીય વિશ્લેષકો આ નિવેદનને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ રાજકીય સંદેશ તરીકે જોઈ રહ્યા છે.

Rupin Bakraniya