વીડી સતીશન બનશે કેરળના નવા મુખ્યમંત્રી
કેરળના મુખ્યમંત્રી પદ માટે K. C. Venugopal, Ramesh Chennithala અને વીડી સતીશનના નામોની ચર્ચા ચાલી રહી હતી. અંતે કોંગ્રેસ હાઈકમાન્ડે વીડી સતીશનના નામ પર મહોર લગાવી છે. 9 મેના રોજ દિલ્હીમાં Mallikarjun Khargeના નિવાસસ્થાને કેરળ કોંગ્રેસના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી પદ અંગે ચર્ચા થઈ હતી.
Rahul Desai