અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2027ની શરૂઆતમાં ભારત આવશે
હૈદરાબાદમાં બન્યો ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’, US રાષ્ટ્રપતિએ કહ્યું- ‘ધન્યવાદ’ હૈદરાબાદમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ અંગે સંકેત આપ્યા છે. વૈશ્વિક સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા અને ભારતની પ્રગતિ વિશે પૂછવામાં આવતા રુબિયોએ જણાવ્યું હતું કે, "અમે વડાપ્રધાન મોદી અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોના ખૂબ મોટા પ્રશંસક છીએ."
Rahul Desai