Triathlon 2027: અમદાવાદમાં 14 ફેબ્રુઆરી, 2027ના રોજ પ્રથમ વખત આયર્નમેન 70.3 ટ્રાયથ્લોન યોજાશે. સ્પર્ધામાં સ્વિમિંગ, સાઈકલિંગ અને દોડ મળીને 113 કિલોમીટરનું અંતર કાપવાનું રહેશે.