
Arvalli News : અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નેસડા ગામેથી અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે.

Rajkot: રાજકોટની ભાગોળે આવેલા બેડી ગામની સીમમાં આવેલા ફલકું ડેમમાં ડૂબી જતાં ચાર બાળકો અને કિશોરના મોતની કરુણ ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એક જ પરિવાર સાથે સંકળાયેલા ચાર બાળકોના મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

મહીસાગર નદીકાંઠે આવેલા કોટના બીચ પર ન્હાવા માટે ગયેલા જૂથમાં અચાનક કેટલાક લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનામાં જય સુબોધ જોબલે અને કૃષ્ણા વિજય રાજપુતના મોત થયા છે. આ બનાવ બનતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.