Surat થી ભેદી સંજોગોમાં ગુમ થયેલી ત્રણ સગીરા સહિત ચાર બહેનોને કર્ણાટકમાંથી હેમખેમ શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે.
Surat ના પૂણાગામ વિસ્તારમાં ત્રણ સગીરા સહિત ચાર સંબંધી બહેનો ભેદી સંજોગોમાં લાપતા થતાં ચકચાર મચી છે.