
The Vvaan: સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ "ધ વન" વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓ પર મ્યુઝિક ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

The Vvaan: "ધ વન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ" નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.