Tara Sutaria: તારા સુતરિયાના બર્થડે વીડિયો પર એક્સ બોયફ્રેન્ડ વીર પહાડિયાએ કેક અને વ્હાઈટ દિલનું ઈમોજી કોમેન્ટ કર્યું. ત્યારથી બંનેના પેચઅપની અટકળો શરૂ થઈ છે.