
The Vvaan 2: છઠ પૂજાના અંતિમ દિવસે મેકર્સે ‘ધ વન 2’ની જાહેરાત કરી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા સિક્વલમાં જોવા મળશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે.

હવે જ્યારે દેશભરમાં નવરાત્રિનો શુભ તહેવાર શરૂ થઈ ગયો છે, ત્યારે તમન્ના ભાટિયાએ માતાની ચોકીનું આયોજન કરીને તેમના આશીર્વાદ લીધા. ગઈકાલે એક્ટ્રેસે નવરાત્રિનો પહેલો દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો.

The Vvaan: સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ "ધ વન" વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓ પર મ્યુઝિક ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

The Vvaan: "ધ વન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ" નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.