
Surat સહિત સમગ્ર રાજ્યમાં આજે TAT-S મુખ્ય પરીક્ષા યોજાઈ રહી છે. શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે આજનો દિવસ મહત્વનો છે.

Surat : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં ગેરકાયદે દારૂના નેટવર્ક અને બુટલેગરો સામે પોલીસની કામગીરીને લઈને સવાલો ઊભા થયા છે.