S

Surat Airport

Surat International Airport :  સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો, નવી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સની માગ

Surat International Airport : સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો, નવી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સની માગ

Surat International Airport : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

Vivek Shah
યુએઈમાંથી ડિપોર્ટ કરાયેલા 60 ભારતીયો સુરત એરપોર્ટ પહોંચ્યા, સ્થાનિક કાયદાના ઉલ્લંઘનનો આરોપ

યુએઈમાંથી ડિપોર્ટ કરાયેલા 60 ભારતીયો સુરત એરપોર્ટ પહોંચ્યા, સ્થાનિક કાયદાના ઉલ્લંઘનનો આરોપ

યુએઈમાં સ્થાનિક કાયદાના ઉલ્લંઘનના આરોપસર ડિપોર્ટ કરાયેલા 60 ભારતીય નાગરિકો સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે. એરપોર્ટ પર ઇમિગ્રેશન અને સુરક્ષા એજન્સીઓએ તમામ મુસાફરોની પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી, જ્યારે પ્રાથમિક માહિતી મુજબ મોટાભાગના મુસાફરો બિહાર, ઉત્તર પ્રદેશ અને પંજાબના રહેવાસી છે.

Rahul Desai