Surat News: ભાજપના સેવા દૂત અભિયાન અંતર્ગત સુરતમાં દક્ષિણ ઝોનની કાર્યશાળા યોજાઈ. ડિસેમ્બરમાં ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર જનસંપર્ક કરાશે.
Seva Doot Campaign Surat : ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરતના પ્રવાસે આવ્યા હતા.