1996ના શ્રીનગર હિંસા કેસમાં NIAએ 6 ટોચના હુર્રિયત નેતાઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી , અલગતાવાદ ફેલાવવાનો આરોપ
શ્રીનગર: લગભગ ત્રણ દાયકાથી વધુ જૂના 1996ના શ્રીનગર હિંસા કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. એજન્સીએ હુરિયત કોન્ફરન્સના છ વરિષ્ઠ નેતાઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. કેસ આતંકી હિલાલ અહમદ બેગના જનાજા દરમિયાન થયેલી હિંસા, પોલીસ પર ફાયરિંગ અને પથ્થરમારાની ઘટનાથી સંબંધિત છે.
NIAના જણાવ્યા મુજબ ચાર્જશીટમાં શબ્બીર અહમદ શાહ, સૈયદ અલી શાહ ગિલાની, અબ્દુલ...
Rupin Bakraniya