
India SriLanka: ભારત અને શ્રીલંકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે.

શ્રીલંકામાં ભારતના ઉચ્ચાયુક્ત સંજય ઝાએ આ અખબારોના પહેલા પેજની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી હતી. આ જાહેરાતો કોલંબોમાં વસતા ભારતીય સમુદાયની પહેલ હેઠળ પ્રકાશિત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.