South Korea Issue: દક્ષિણ કોરિયામાં વાયુસેનાને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા દાયકામાં લગભગ 900 પાઇલટ્સ સારા પગાર અને સુવિધાઓ માટે સિવિલ એરલાઇન્સમાં ગયા છે. રિપોર્ટ અનુસાર, 2017થી માર્ચ 2026 વચ્ચે રિપબ્લિક ઓફ કોરિયા એરફોર્સના 896 અનુભવી પાઇલટ્સે સ્વેચ્છાએ સેવા છોડી દીધી હતી.