દક્ષિણ ગુજરાતમાં વરસાદી સંકટ: CM ભૂપેન્દ્ર પટેલની હાઈ લેવલ બેઠક, NDRF-SDRFની વધારાની ટીમો તૈનાત
ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને પગલે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સીધી ટેલિફોનિક વાતચીત કરીને વરસાદ, નદીના...
Rupin Bakraniya