
Bhupendra Patel at Suvendu Adhikari Oath Ceremony: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી સુભેન્દુ અધિકારીના શપથ વિધિ સમારોહમાં સહભાગી થયા હતા. તેમણે નવનિયુક્ત મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરીને હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને દિશાદર્શનમાં ભાજપા શાસિત બધા જ રાજ્યો વિકાસ, ગુડ ગવર્નન્સ અને જન કલ્યાણના નવા આયામો પ્રસ્થાપિત કરી રહ્યા છે ત્યારે હવે...

Yogi Adityanath on Bengal BJP Victory: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બંગાળની જનતાને અભિનંદન પાઠવ્યા છે. યોગીએ આ પરિણામોને તે પક્ષો માટે કડક સંદેશ ગણાવ્યો છે જેઓ જનહિતની અવગણના કરે છે અને સનાતન પરંપરાનું અપમાન કરે છે. તેમણે કહ્યું કે જે સરકારો વિકાસ સંસાધનોનો દુરુપયોગ કરે છે, ગુનેગારોને રક્ષણ આપે...