
અમરેલી: અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સોશિયલ મીડિયામાં બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે બ્રહ્મ સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જવાબદાર વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત અરજી આપી હતી. બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં સમાજની લાગણી દુભાય તેવા અભદ્ર અને અપમાનજનક મેસેજ વાયરલ કરવામાં આવ્યા...

સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો '370 રૂપિયાની બિરયાની' વિવાદ હવે કાનૂની સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં કાર્યવાહી બાદ હવે ગુરુગ્રામમાં પણ સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરે અને ટેક પ્રોફેશનલ હિમાંશુ જાંગડા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ મામલે મહિલાઓ પ્રત્યેના વલણ, સંમતિ અને કોમેડીની મર્યાદાઓ અંગે દેશવ્યાપી ચર્ચા શરૂ થઈ છે.