Bhavnagar News: ભાવનગર શહેરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી વિદેશી દારૂનો વેપાર કરતા તત્વો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.