Vadodara DYCM Harsh Sanghvi : વડોદરા શહેરમાં આધ્યાત્મિકતા, ધાર્મિક પરંપરા અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરતા બે વિશેષ કાર્યક્રમોમાં હાજરી આપવામાં આવી હતી.