
Surat: સુરતમાં ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ Zeptoના રાંદેર સ્થિત ગોડાઉનમાં ફૂડ વિભાગની તપાસ દરમિયાન એક્સપાયરી ડેટની ખાદ્ય વસ્તુઓ મળી આવ્યાનો મામલો સામે આવ્યો છે.

Punjab Government Employees Strike: પંજાબમાંથી સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મોંઘવારી ભથ્થું (DA) સહિતની માંગણીઓને લઈને ચાલી રહેલી સરકારી કર્મચારીઓની હડતાળ હવે સમાપ્ત થઈ ગઈ છે.

જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ કડક વલણ અપનાવ્યું છે. શહેરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને GPCBની જામનગર પ્રાદેશિક કચેરી દ્વારા રાત્રિના સમયે વિશેષ સરપ્રાઈઝ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન શંકર ટેકરી ઉદ્યોગ વિસ્તાર, વિવિધ GIDC વિસ્તારો તેમજ ચેલા-ચંગા રોડ પર આવેલા ઇલેક્ટ્રોપ્લેટિંગ સહિતના અનેક ઔદ્યોગિક એકમોની અચાનક તપાસ કરવામાં આવી હતી.

Political Controversy: કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદી કહેવાનો મુદ્દો જોર પકડ્યો છે. કાર્યવાહી કરતા, ચૂંટણી પંચે ખડગેને નોટિસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે. આના કારણે ખડગે મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય તેવું લાગે છે. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પીએમ મોદીને આતંકવાદી કહેવાના મામલાને પંચે ગંભીરતાથી લીધો છે અને...