
પ્રેમ પ્રકરણના કારણે યુવતીના પરિવારજનો દ્વારા પ્રેમી યુવક ભાવેશ ભીલનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓ યુવકને કારમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે તેને છોડાવવા માટે તેની માતા વચ્ચે આવી હતી.

Best Train Journey: જ્યારે રેલ મુસાફરીની વાત આવે છે ત્યારે તમારા મનમાં આ વિચાર આવ્યો જ હશે કે, દુનિયાની સૌથી લક્ઝુરિયસ ટ્રેન કઈ છે અને તે કયા રૂટ પરથી પસાર થાય છે? તો ચાલો આજે તમારા આ પ્રશ્નોના જવાબ આપીએ. પ્રખ્યાત ટ્રાવેલ વેબસાઈટ સીએન ટ્રાવેલર અનુસાર, દુનિયામાં ઘણી એવી ટ્રેનો છે જે ખૂબ જ લક્ઝુરિયસ છે અને તેમની સફર દરેક માટે યાદગાર છે. ચાલો તમને આ 5 ટ્રેનો વિશે જણાવીએ....