S

Shamlaji Accident

Arvalli ના શામળાજી પાસે બાઇક અને એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત, 28 વર્ષીય યુવકનું મોત

Arvalli ના શામળાજી પાસે બાઇક અને એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત, 28 વર્ષીય યુવકનું મોત

Arvalli જિલ્લામાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શામળાજી આશ્રમ રોડ પર શીત કેન્દ્ર પાસે બાઇક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Vivek Shah
અરવલ્લીમાં દારૂ ભરેલી કાર પલ્ટી: ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર ઊંધી વળી, હાઇવે પર દારૂની બોટલોનો ઢગલો

અરવલ્લીમાં દારૂ ભરેલી કાર પલ્ટી: ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર ઊંધી વળી, હાઇવે પર દારૂની બોટલોનો ઢગલો

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક નવાગામ પાસે દારૂથી ભરેલી એક કાર અકસ્માતનો ભોગ બનતા હાઇવે પર દારૂની બોટલો વેરવિખેર થઈ ગઈ હતી. પૂરઝડપે દોડી રહેલી કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર પલ્ટી મારી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં શામળાજી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

Rahul Desai