S

Self Reliance

પીએમ મોદીના વિઝનથી ભારતીય ઉદ્યોગ અને વ્યવસાયમાં આત્મવિશ્વાસ આવ્યો છે: એસોચેમ

પીએમ મોદીના વિઝનથી ભારતીય ઉદ્યોગ અને વ્યવસાયમાં આત્મવિશ્વાસ આવ્યો છે: એસોચેમ

PM Modi Vision Indian Industry: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી રજૂ કરેલા ભારતના વિકાસના વિઝનની ઉદ્યોગ અને વેપાર જગતે પ્રશંસા કરી છે. ઉદ્યોગ સંગઠન **એસોચેમ (ASSOCHAM)**નું કહેવું છે કે વડાપ્રધાનના સંબોધનમાં આત્મનિર્ભરતા, ‘વોકલ ફોર લોકલ’, સ્થાનિક ઉત્પાદન અને વ્યૂહાત્મક ક્ષમતાઓ મજબૂત બનાવવાના ભારથી ભારતીય ઉદ્યોગ અને વેપારી સમુદાયમાં નવો આત્મવિશ્વાસ ઊભો થયો છે. 2047 સુધી...

Rupin Bakraniya
રિલાયન્સનું ‘મિશન યુનિફોર્મ’: જામનગર-જૂનાગઢની 63 શાળાના 11 હજાર વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ

રિલાયન્સનું ‘મિશન યુનિફોર્મ’: જામનગર-જૂનાગઢની 63 શાળાના 11 હજાર વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા ‘મિશન યુનિફોર્મ’નો આ વર્ષનો પ્રારંભ જામનગરના જિલ્લા વિકાસ અધિકારી (DDO) સુશ્રી નિશાબેનના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં જામનગર અને જૂનાગઢ જિલ્લાની કુલ 63 સરકારી પ્રાથમિક શાળાના આશરે 11 હજાર વિદ્યાર્થીઓને ગણવેશનો લાભ મળ્યો છે.

Rahul Desai
મોડાસાની રાજપૂત મહિલાએ સ્કૂલ વાન ચલાવી ઉભી કરી આગવી ઓળખ, આત્મનિર્ભરતાનું બન્યું પ્રેરણાદાયી ઉદાહરણ

મોડાસાની રાજપૂત મહિલાએ સ્કૂલ વાન ચલાવી ઉભી કરી આગવી ઓળખ, આત્મનિર્ભરતાનું બન્યું પ્રેરણાદાયી ઉદાહરણ

સમાજમાં મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની એક રાજપૂત મહિલાએ પરંપરાગત માન્યતાઓને પાછળ રાખી આત્મનિર્ભરતાનો અનોખો માર્ગ અપનાવ્યો છે. સ્કૂલ વાન ચલાવવાનો વ્યવસાય સ્વીકારી તેમણે માત્ર પોતાની ઓળખ જ બનાવી નથી, પરંતુ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Growth Now News