
અમદાવાદમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં થયેલી રજાઓથી અભ્યાસમાં પડેલી ખોટ પૂરી કરવા મહત્વનો નિર્ણય લેવાયો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને જરૂરિયાત મુજબ રવિવારે વધારાના ક્લાસ યોજવાની મંજૂરી આપી છે, જોકે આ નિર્ણય સ્વૈચ્છિક રહેશે.

Jamnagar School Student Assault Allegation: જામનગર શહેરના પાણા ખાણ વિસ્તારમાં આવેલી શાળા નં. 19માં વિદ્યાર્થીને માર માર્યાના આક્ષેપો બાદ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. એક વાલીએ શાળાના શિક્ષક સામે ગંભીર ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટનાએ શિક્ષણ વિભાગનું ધ્યાન ખેંચ્યું છે. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીને શારીરિક સજા આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે વાલીએ સંબંધિત શિક્ષક વિરુદ્ધ લેખિત રજૂઆત કરી હતી. ફરિયાદ મળતા...