સાણંદ સિવિલ હોસ્પિટલની દયનીય હાલત! કરોડોના સાધનો કચરામાં, પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં?
સાણંદ: રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ સાણંદ સિવિલ હોસ્પિટલની હાલત જોતા અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. અમારી ટીમ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશન દરમિયાન હોસ્પિટલની ચોંકાવનારી અને બેદરકારીભરી સ્થિતિ સામે આવી છે, જે આરોગ્ય તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
સાણંદ સિવિલ હોસ્પિટલ હાલ લગભગ બંધ હાલતમાં...
Rupin Bakraniya