Ramnath Lake Dahod: તળાવની ગંદકી અને દુર્દશા છુપાવવા વહીવટી તંત્ર દ્વારા પડદા લગાવવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતની ગંભીર નોંધ લીધી હતી.