ધોલેરા નજીક 300 વીઘામાં બનશે રાજપથ ક્લબની ત્રીજી ક્લબ, ઓક્સિજન પાર્ક અને વેલનેસ સેન્ટર વિકસશે
Rajpath Club Dholera Oxygen Park: શહેરની અગ્રણી અને પ્રતિષ્ઠિત રાજપથ ક્લબ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન ક્લબના ભવિષ્યના વિસ્તરણને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ક્લબ હવે એસ.જી. હાઇવે અને વાયણા બાદ પોતાની ત્રીજી ક્લબ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક વિકસાવશે.
ક્લબના પ્રમુખ જગદીશચંદ્ર બી. પટેલના નેતૃત્વમાં યોજાયેલી AGMમાં જણાવાયું કે, ધોલેરા નજીક મોજે ગોલાણા અને વારણા ગામ પાસે, વટામણ...
Rupin Bakraniya