Bhuj Palika Garden : કચ્છના ભુજ શહેરમાં આવેલા બાગ-બગીચાઓની જાળવણી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. એક સમયે શહેરની સુંદરતામાં વધારો કરતા ઐતિહાસિક અને જાહેર બગીચાઓ આજે જાળવણીના અભાવે ઉજ્જડ.