Junagadh : જૂનાગઢમાં ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીને આપવામાં આવેલી સજાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગૃહકાર્ય પૂરું ન કરવા બદલ શિક્ષકે વિદ્યાર્થી પાસે સતત ઉઠક-બેઠક કરાવતાં તેની તબિયત લથડી હતી.