ગુજરાત RERAએ નવો ટ્રેક રેકોર્ડ વિભાગ શરૂ કર્યો છે. હવે ઘર ખરીદતા પહેલાં બિલ્ડરની ફરિયાદો, નોટિસ, પેનલ્ટી અને અગાઉના પ્રોજેક્ટ્સની વિગતો જાણી શકાશે.