
Priyansh Arya: પ્રિયાંશ આર્યએ તમિલનાડુ સામે 68 બોલમાં 181 રન અને 19 છગ્ગા ફટકાર્યા. તેને કેએલ રાહુલનો રેકોર્ડ તોડ્યો, પરંતુ વિશ્વ રેકોર્ડથી 8 રન દૂર રહ્યો.

Priyansh Arya: 2026-27 રણજી ટ્રોફીની બીજી મેચ દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીના ખેલાડી પ્રિયાંશ આર્યએ પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી ફટકારી અને 199 રનમાં આઉટ થયો.