
Prithvi Shaw: પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલની સગાઈ થોડા અઠવાડિયા પહેલા તૂટી ગયા બાદ હવે તેઓ એકબીજા સાથે સમાધાન કરી ચૂક્યા છે, બંનેએ એક સ્ટેટમેન્ટ શેર કર્યું છે.

Prithvi Shaw આગામી રણજી ટ્રોફી સીઝનની પહેલી મેચમાં સર્વિસિસ સામે મહારાષ્ટ્રનું નેતૃત્વ કરશે. નિયમિત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીને કારણે તેને એક મેચ માટે આ જવાબદારી સોંપવામાં આવી છે.

Prithvi Shaw: પૃથ્વી શો સાથેની સગાઈના 6 મહિના પછી આકૃતિ અગ્રવાલે જાહેરાત કરી છે કે આ કપલે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. એક્ટ્રેસે પ્રાઈવસી રાખવાની અપીલ કરી છે.