લગ્નના માત્ર બે દિવસમાં જ વડોદરાના યુવાનની જિંદગી ખુશીઓથી ભરાયેલા ઘરને શોકમાં ફેરવી ગઈ. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભાવિક મહેશ્વરીના અચાનક નિધનથી પરિવારના તમામ સપનાઓ ક્ષણમાં તૂટી ગયા હતા. આજે એક વર્ષ બાદ પણ પરિવાર માટે આ ખોટ ભરાઈ નથી અને યાદો આજે પણ જીવંત છે.