
Jamnagar News: જામનગરમાં સંવિધાન ગૌરવ દિવસના કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે મહિલા અનામત મુદ્દે વિપક્ષ પર પ્રહાર કર્યા અને યુવાનોને રાષ્ટ્રપ્રત્યેની ફરજો નિભાવવાનો સંદેશ આપ્યો.

Jamnagar માં સંગીત, સૂર અને તાલનો અનોખો સંગમ જોવા મળ્યો, જ્યાં ‘નમો નાદ’ કાર્યક્રમમાં જાણીતા ગુજરાતી કલાકારોની રજૂઆતે સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું.