PM Modi Meets Global CEOs: ફ્રાન્સ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની અગ્રણી કંપનીઓના CEO અને ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ભારતના ઝડપથી વિકસતા મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ વિશે વિગતવાર માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પીએમ મોદીએ AI ક્ષેત્રની અગ્રણી કંપની મિસ્ટ્રલ AIના કો-ફાઉન્ડર અને CEO આર્થર મેન્શ સાથે...