જગન્નાથ રથયાત્રા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું અનોખું પ્રતિક: PM મોદીની દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
નવી દિલ્હી: ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ-વિદેશના તમામ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પ્રાર્થના કરી કે મહાપ્રભુ જગન્નાથના આશીર્વાદ દરેક દેશવાસી પર સદાય વરસતા રહે અને તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા નવી ઊર્જાનો સંચાર થાય.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, જગન્નાથ રથયાત્રા ભારતની સદીઓ જૂની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક...
Rupin Bakraniya