
PM Modi Birthday 2026 : PM નરેન્દ્ર મોદીનો આજે 76મો જન્મદિવસ છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સહિત દેશના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

PM Modi Birthday 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે એટલે કે 17 સપ્ટેમ્બર 2026ના રોજ 76મો જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.