ગીર સોમનાથ: ગીર સોમનાથ ખાતે યોજાયેલા વડાપ્રધાન Narendra Modi ના ભવ્ય રોડ શોમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન “જુનિયર બચ્ચન” તરીકે જાણીતા Pinakin Gohil ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સોમનાથના આંગણે આવકારવા માટે લોકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, તેવા જ એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક અને જુનિયર બચ્ચન શ્રી પિનાકીન ગોહિલ ભાવનગરથી વડાપ્રધાનને સત્કારવા...