વિયેતનામ બોટ દુર્ઘટના: 15 ભારતીયોના પાર્થિવ દેહ આજે ભારત લવાશે, સમગ્ર દેશમાં શોકની લાગણી
Vietnam Boat Accident Indian Tourists: વિયેતનામમાં થયેલી દુઃખદ બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 15 ભારતીય નાગરિકોના પાર્થિવ દેહ આજે ભારત લાવવામાં આવશે. વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસે આ અંગે સત્તાવાર માહિતી આપી છે.
મળતી માહિતી મુજબ, ફુ ક્વોક દ્વીપ નજીક ભારતીય પ્રવાસીઓને લઈને જઈ રહેલી પર્યટક બોટ પલટી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 15 ભારતીયોના મોત થયા હતા, જેમાં તમિલનાડુના...
Rupin Bakraniya