Gir Somnath: સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામે શેરડીના ખેતરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગની ઘટનામાં ખેડૂતોનો મહામહેનતે તૈયાર કરેલો શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે.