WhatsAppની વધશે ટેન્શન! Telegram લાવી રહ્યું એવું ફીચર કે 1 ક્લિકમાં મળશે પોતાની વેબસાઇટ, જાણો શું છે .gram ડોમેન યોજના?
Telegram Domain: મેસેજિંગ પ્લેટફોર્મ Telegram હવે માત્ર ચેટિંગ, ગ્રુપ અને ચેનલ સુધી સીમિત રહેવાને બદલે ડિજિટલ પબ્લિશિંગ અને વેબસાઇટ પ્લેટફોર્મ તરીકે પણ આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. Telegramના ફાઉન્ડર અને CEO પાવેલ દુરોવે કંપનીની નવી યોજનાની માહિતી આપતા જણાવ્યું છે કે Telegramએ .gram ટોપ-લેવલ ડોમેન માટે અરજી કરી છે. જો આ ડોમેનને મંજૂરી મળે છે, તો Telegramના યુઝર્સ માટે...
Rupin Bakraniya