P

Pakistan Cricket

Asian Games Cricket Schedule: ભારત-પાકિસ્તાનની સીધી ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી, જાણો સંપૂર્ણ ક્રિકેટ શેડ્યૂલ

Asian Games Cricket Schedule: ભારત-પાકિસ્તાનની સીધી ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી, જાણો સંપૂર્ણ ક્રિકેટ શેડ્યૂલ

Asian Games 2026 Cricket Schedule: એશિયન ગેમ્સ 2026માં ક્રિકેટને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન સહિત ચાર ટીમોને સીધી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Rupin Bakraniya
90 રને હાર્યું પાકિસ્તાન, WTCમાં છેલ્લા સ્થાને પહોંચ્યું

90 રને હાર્યું પાકિસ્તાન, WTCમાં છેલ્લા સ્થાને પહોંચ્યું

વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટમાં 90 રનની હાર બાદ પાકિસ્તાનની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ્સ ટેબલમાં સ્થિતિ વધુ ખરાબ બની છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝને જીત મળવા છતાં ટીમ આઠમા સ્થાને જ યથાવત રહી છે, જ્યારે પાકિસ્તાન સૌથી છેલ્લા ક્રમે પહોંચી ગયું છે.

Rahul Desai