
Vijender Gupta: દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ પેરુ અને ચિલીમાં ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો. વેપાર અને સંસ્કૃતિ પર ભાર આપ્યો.

ફ્રાન્સના નીસ શહેરમાં ભારતીય સમુદાયે કરેલા ભવ્ય સ્વાગતે ફરી એકવાર સાબિત કર્યું છે કે વિદેશમાં વસતા ભારતીયોના દિલમાં ભારત આજે પણ ધબકે છે. હજારો કિલોમીટર દૂર હોવા છતાં ભારતીય ડાયસ્પોરાનો દેશ સાથેનો સંબંધ અને લાગણી અતૂટ રહી છે.

EPFO Rules: ઘણા ભારતીયો નોકરી, બિઝનેસ અથવા ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં શિફ્ટ થાય છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ભારતમાં ચાલતું PF (Provident Fund) એકાઉન્ટનું શું થશે? શું PF એકાઉન્ટ બંધ થઈ જાય છે? શું તેમાં વ્યાજ મળતું રહે છે? અને વિદેશમાં રહીને PF કેવી રીતે ઉપાડી શકાય? EPFOના નિયમો અનુસાર, વિદેશ જતાં PF એકાઉન્ટ બંધ થતું નથી, પરંતુ તેના કેટલાક નિયમોમાં ફેરફાર થાય છે. ચાલો સરળ ભાષામાં સમજીએ સમગ્ર પ્રક્રિયા.