ઓમનગરમાં ડ્રેનેજ-રોડની સમસ્યાથી લોકો પરેશાન, ચોમાસામાં પાણી ભરાવાની ફરિયાદ
Om Nagar drainage problem: ઓમનગર વિસ્તારમાં વર્ષોથી મેઇન ડ્રેનેજની સમસ્યા યથાવત હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડ્રેનેજ સહિતના વિવિધ વિકાસ કામો અધૂરા રહેતા વેપારીઓ, રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઓમનગર ક્રોસિંગનું કામ ત્રણ વર્ષ બાદ પણ અધૂરું હોવાની ફરિયાદ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઓમનગર ક્રોસિંગનું કામ બે વર્ષની મુદતમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ...
Rupin Bakraniya