
Nomadic Elephant 2026: ભારત અને મંગોલિયાની સેનાઓ વચ્ચે યોજાયેલ સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘નોમેડિક એલિફન્ટ-2026’નું ઉત્તરાખંડના પિથોરાગઢમાં સફળતાપૂર્વક સમાપન થયું છે.

Uttrakhand : ભારત અને મંગોલિયા વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ 'નોમેડિક એલિફન્ટ 2026' સોમવારથી ઉત્તરાખંડના પિથોરાગઢ ખાતે શરૂ થયો છે.