ઇરાની સંસદમાં વિવાદાસ્પદ પ્રસ્તાવ, ટ્રમ્પ-નેતન્યાહૂની હત્યા કરનારાને મળશે 500 કરોડ!
Donald Trump-Netnyahu: ઈરાનમાં આ દિવસોમાં એક ખૂબ જ વિવાદાસ્પદ પ્રસ્તાવ અંગે ચર્ચાઓ તેજ બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાની સંસદમાં એક બિલ રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે, જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હત્યા કરનારાને આશરે $58 મિલિયન (₹500 કરોડ)નું ઇનામ આપવાની દરખાસ્ત છે. અહેવાલો અનુસાર, ફેબ્રુઆરીમાં તેહરાન પર થયેલા હુમલા પછી આ પગલું લેવામાં આવ્યું છે.
Growth Now News