અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે 'એકતા રથ' અર્પણ કરવામાં આવ્યો. ચાંદીથી તૈયાર કરાયેલા આ વિશેષ રથ દ્વારા કોમી એકતા, સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો.