MS Dhoni IPL Retirement: MS ધોની IPLમાંથી નિવૃત્તિ બાદ 2027થી ચેન્નાઈ સુપર કિંગ્સના ટીમ મેન્ટર તરીકે નવી જવાબદારી સંભાળશે. હવે તે ખેલાડી તરીકે રમતો જોવા મળશે નહીં.