
દેશના અનેક રાજ્યોમાં લોકો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં લગભગ 90 ટકા વરસાદની આગાહી કરી છે, પરંતુ જો ચોમાસું અપેક્ષા કરતાં નબળું રહે તો તેની સીધી અસર સામાન્ય લોકોના રસોડાના બજેટ પર પડી શકે છે.

Petrol Diesel Price Hike India: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાના વધારા બાદ હવે રોજિંદા ઉપયોગની ઘણી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાના વધારા બાદ હવે રોજિંદા ઉપયોગની ઘણી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે પરિવહન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારાને કારણે દૂધ, શાકભાજી, પેકેજ્ડ ફૂડ, ઓનલાઈન ડિલિવરી અને ઘરગથ્થુ વસ્તુઓના ભાવ પર અસર પડી શકે છે.